બૉલીવુડ અભિનેતા સલમાન ખાને પરિવાર અને મિત્રો સાથે ઉજવ્યો જન્મદિવસ, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
27 Dec 2021 07:03 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબૉલીવુડ અભિનેતા સલમાન ખાને પરિવાર અને મિત્રો સાથે ઉજવ્યો જન્મદિવસ. સુરતના કતારગામ અને વેડ રોડ વિસ્તારમાં દૂધની ચોરીનો આતંક. સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કાપડ પરના જીએસટી વધારા મુદ્દે વિરોધ કર્યો હતો. દેશના 19 રાજ્યોમાં ફેલાયો ઓમીક્રોન વેરિયંટ. કોરોનાની સંભવિત ત્રીજી લહેર મામલે રાજ્ય સરકાર પૂર્ણ રીતે પોહચી વળવા માટે તૈયાર છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન. રાજ્યમાં બે દિવસ માવઠાની આગાહી કરાઈ. ખેત પેદાશોને થશે નુકસાન.