બોટાદઃ સાળંગપુર હનુમાન ખાતે 1551 ફુટનો બનાવાયો તિરંગો,જુઓ વીડિયો

Continues below advertisement

બોટાદમાં સાળંગપુર હનુમાન ખાતે એક હજાર 551 ફુટનો તિરંગો બનાવવામાં આવ્યો છે. સંતોની ઉપસ્થિતિમાં તિરંગાને માન સન્માન સાથે મંદિર પરિસરમાં લાવવામાં આવ્યો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram