બોટાદઃ સાળંગપુર મંદિરમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે કરાયું અન્નકુટનું આયોજન

Continues below advertisement

બોટાદના સાળંગપુર મંદિરમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે વિશેષ અન્નકુટનું આયોજન કરવામાં આવ્યું છે. પવનપુત્રને લાડ લડાવવા માટે 56 જાતના મિષ્ટાન ધરાવવામાં આવ્યા છે. આ સાથે દાદાને ઠંડા પીણા પણ ધરાવવામાં આવ્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram