બોટાદ: મધુ નદીમાં જ્યાં જુઓ ત્યાં ગંદકી જ જોવા મળી, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

બોટાદ શહેરમાં સ્વછતાના નામે મીંડું જોવા મળ્યું હતું. મધુ નદીમાં જ્યાં જુઓ ત્યાં ગંદકી જ જોવા મળી હતી. અંડર ગ્રાઉન્ડ ગટરનું કામ પણ બાકી હતું. ભાજપ કાર્યાલય પાસે પણ ગંદકી જોવા મળી હતી. ગંદા પાણીનો નિકાલ થતો નથી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram