બોટાદઃ PGVCL એક્શનમાં, પાંચ દિવસમાં એક કરોડથી વધુની ઝડપી વીજચોરી

Continues below advertisement

બોટાદ જિલ્લામાં પીજીવીસીએલ તરફથી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત પાંચ દિવસમાં જ એક કરોડ આઠ લાખની વીજ ચોરી ઝડપી લેવામાં આવી છે. 477 કેસમાં વીજ ચોરી કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram