Gujarat Budget Session 2021 : નીતિન પટેલે ધારાસભ્યો માટે શું કરી મોટી જાહેરાત?

Continues below advertisement
નીતિન પટેલે રાજ્યના 182 ધારાસભ્યો માટે બજેટમાં મોટી જાહેરાત કરી છે. વર્ષ ૨૦૨૧-૨૨થી ધારાસભ્યની ગ્રાન્ટ ફરીથી શરૂ કરવામાં આવશે. કોરોનાને ધ્યાનમાં રાખી કરકસરના ભાગરૂપે ગ્રાન્ટની ફાળવણી મોકૂફ રખાઇ હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram