CMની અધ્યક્ષતામાં આજે સાંજે યોજાશે કેબિનેટની બેઠક, કયા મુદ્દે કરાશે ચર્ચા?
Continues below advertisement
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો બપોર સુધીનો કાર્યક્રમ સુરતમાં હોવાથી દર બુધવારે યોજાતી કેબિનેટની બેઠક આજે સાંજે પાંચ વાગ્યે મળશે.છેલ્લા એક અઠવાડિયાથી વધી રહેલા કોરોનાના કેસ અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
Continues below advertisement