CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મળશે કેબિનેટની બેઠક, કયા મુદ્દે કરાશે ચર્ચા?
Continues below advertisement
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક યોજાશે. જેમાં અતિવૃષ્ટિને લીધે થયેલા કૃષિ નુકસાની સર્વે રિપોર્ટ પર ચર્ચા કરવામાં આવશે. એસટી નિગમના કર્મચારીઓની હડતાળ અંગે પણ આજે ચર્ચા કરવામાં આવશે.
Continues below advertisement