જૂનાગઢઃ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ઉમેદવારો ઉમટ્યા તાલુકા સદનમાં, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને જૂનાગઢમાં સવારે 11 વાગ્યાથી સરપંચ અને સભ્યો માટેના ઉમેદવારોનો ફોર્મ ભરવા માટે ધસારો જોવા મળી રહ્યો છે. ગઈકાલ સુધી કુલ 127 ફોર્મ ભરાયા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram