કોરોનાકાળમાં સ્પર્ધાત્મક પરીક્ષા મોકુફ રાખવા પરીક્ષા ઉમેદવારોએ કરી માંગ,જુઓ વીડિયો
Continues below advertisement
વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે PI-PSIની ફિઝીકલ પરીક્ષા પાછી ઠેલવવા ઉમેદવારોએ માંગ કરી છે. ઉમેદવારોએ કહ્યું કે, માસ્ક પહેરીને દોડી શકાતું નથી,અને માસ્ક પહેર્યા વગર દોડીએ તો કોરોનાનું સંક્રમણ થવાનો ભય રહે છે.
Continues below advertisement