દાહોદના ગામમાંથી ગાંજાનું ખેતર ઝડપાયું, ખેતર માલિકની ધરપકડ કરાઈ

Continues below advertisement

દાહોદના ગામમાંથી ગાંજાનું ખેતર ઝડપાયું છે. એસઓજીને આ મામલે બાતમી મળી હતી. જે બાદ તપાસ કરતા ગાંજાના લીલા છોડ મળી આવ્યા હતા. એસઓજીએ આ મામલે ખેતર માલિકની ધરપકડ કરી છે. અને તપાસ હાથ ધરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram