ખંભાતના અખાતમાં ભરતી આવતા કાર પાણીની વચ્ચે ફસાઈ
Continues below advertisement
આણંદ: ધુવારણગામ પાસે મહીસાગર નદીમાં કાર ફસાઈ હતી. બહારગામથી કાર લઇ ફરવા આવેલા લોકો કાર લઇ નદીના સૂકા પટમાં ગયા હતા. જોકે ખંભાતના અખાતમાં ભરતી આવતા કાર પાણીની વચ્ચે ફસાઈ હતી. ત્યાર બાદ સ્થાનિક લોકોએ કારમાં સવાર લોકોને સલામત કિનારે પહોંચાડ્યા હતા.
Continues below advertisement