હેડ કલાર્કની પરીક્ષામાં પેપર લીક થયાનો મામલો:પોલીસ તપાસ થઇ તેજ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
હેડ કલાર્કની પરીક્ષામાં પેપર લીક થયાનો આરોપ આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહે લગાવ્યો છે. ત્યારે પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે. તો આ તરફ પ્રાંતિજના ઉંછા ગામના ફાર્મ હાઉસમાંથી પેપર લીક થયાનો આરોપ લગાવાયો હતો. પોલીસે ફાર્મ હાઉસના માલિકની પૂછપરછ કરી હતી. અને સીસીટીવી કેમેરા કબ્જે કર્યા હતા.
Continues below advertisement
Tags :
Gujarati News Aam Aadmi Party Gujarat Gujarat News Exam Yuvraj Singh Leak ABP News State Leader Paper ABP Live Accusation ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News Head Clerk ABP News