15થી 18 વર્ષના તરુણોને વેક્સીન આપવા કેન્દ્ર સરકારની ગાઈડ લાઇન્સ જાહેર, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

15થી 18 વર્ષના તરુણોને વેક્સીન આપવા માટે કેન્દ્ર સરકારે ગાઈડ લાઇન્સ જાહેર કરી છે. બીજા ડોઝના 9 મહિના બાદ કો-વેક્સીન આપવામાં આવશે. 10 જાન્યુઆરીથી બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરાશે. કેન્દ્ર સરકાર આ મામલે સતર્કતા રહેવા અપીલ કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram