કોરોના કેસ વધતા કેન્દ્ર સરકાર એક્શનમાં, કેબિનેટ સેક્રેટરીએ રાજ્યના ચીફ સેક્રેટરી સાથે કરી બેઠક
Continues below advertisement
કોરોના કેસ વધતા કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે. કેબિનેટ સેક્રેટરીએ રાજ્યના ચીફ સેક્રેટરી સાથે બેઠક કરી હતી. ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગણા, જમ્મુ કાશ્મીરના સેક્રેટરી સાથે બેઠક કરવામાં આવી હતી.
Continues below advertisement