Chaitar Vasava | એક આવેદન પત્ર આપવાથી સરકાર આટલી બધી ડરે છે... ચૈતર વસાવાના ગંભીર આરોપ
Continues below advertisement
Chaitar Vasava | એક આવેદન પત્ર આપવાથી સરકાર આટલી બધી ડરે છે એ અમને સમજાતું નથી.. આ ભ્રષ્ટાચાર પાછળ મોટા ગજના નેતાઓ હાથ હશે એ ચોક્કસપણે લાગી રહ્યું છે..... વનવિભાગ દ્વારા લાગતા વળગતા કોન્ટ્રાક્ટરોને કરોડો રૂપિયાના બિલો ચુકવી દેવામાં આવે છે... ચૈતર વસાવાએ સરકારી કામકાજમાં થતા ભ્રષ્ટાચારને લઈને સરકાર સામે મોરચો માંડ્યો છે. એક આવેદન પત્ર આપવાથી સરકાર આટલી બધી ડરે છે એ અમને સમજાતું નથી.. આ ભ્રષ્ટાચાર પાછળ મોટા ગજના નેતાઓ હાથ હશે એ ચોક્કસપણે લાગી રહ્યું છે..... વનવિભાગ દ્વારા લાગતા વળગતા કોન્ટ્રાક્ટરોને કરોડો રૂપિયાના બિલો ચુકવી દેવામાં આવે છે... ચૈતર વસાવાએ સરકારી કામકાજમાં થતા ભ્રષ્ટાચારને લઈને સરકાર સામે મોરચો માંડ્યો છે.
Continues below advertisement