દિવાળીને લઇ ડાકોર મંદિરમાં દર્શનના સમયમાં કરાયો ફેરફાર, જુઓ વીડિયો

Continues below advertisement
ગુજરાતના યાત્રાધામ ડાકોર મંદિરમાં સમયનો ફેરફાર કરાયો હતો. દિવાળી નિમિત્તે ડાકોર રણછોડજી મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરાયો હતો. તારીખ 10મી થી 15મી સુધી સમય નક્કી કરાયો હતો. આસો સુદ એકાદશીથી બેસતા વર્ષ સુધી સવારે 6:30 કલાકે નિજ મંદિર ખુલ્લી 6:45 ના અરસામાં મંગળા આરતી થશે. બપોરે 12 કલાકે ભગવાન રાજભોગ દર્શન બાદ પોઢી જશે. પરંપરા મુજબ અન્નકૂટ ઉત્સવ ઉજવાશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram