મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની વય મર્યાદામાં ફેરફાર, રાજ્ય સરકારે શું કરી જાહેરાત?જુઓ વિડીયો

Continues below advertisement

રાજ્યની મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની વય મર્યાદા વધારવામાં આવી છે. 18ના સ્થાને હવે 21 વર્ષની વય મર્યાદા કરવામાં આવી છે. કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને 21 વર્ષ સુધી સરકાર સહાય કરશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram