ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગ્સ એસોસિએશનના ચેરમેને રેમડેસિવીર ઈન્જેક્શન અંગે લગાવ્યા આવા આરોપ,જુઓ વીડિયો
Continues below advertisement
ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગ્સ એસોસિએશનના ચેરમેને ખાનગી હોસ્પિટલમાં રેમડેસિવીર ઈન્જેક્શનની લૂંટ ચલાવી હોવાનો આરોપ લગાવ્યો છે. આ ઈન્જેક્શનને વિવિધ કંપની અલગ અલગ ભાવે વેચી રહી છે.
Continues below advertisement