Chhota Udepur Accident | છોટાઉદેપુરમાં એસટી બસ અને જીપ વચ્ચે સર્જાયો અકસ્માત, એક ઘાયલ
gujarati.abplive.com
Updated at:
27 Nov 2023 05:06 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppChhota Udepur Accident | છોટાઉદેપુરના કેવડી ગામ પાસે સર્જાયો અકસ્માત. સરકારી એસ.ટી. બસ અને પિકપ જીપ વચ્ચે સર્જાયો અકસ્માત. દાહોદ થી છોટાઉદેપુર તરફ આવતી સરકારી બસ અને પિકપ વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં પિકપના ડ્રાઈવરને પોહચી ઈજાઓ. એસટી બસના મુસાફરોનો આબાદ બચાવ, બસ નાળામાં ખાબકતી બચી. અકસ્માતમાં પીકપમાં ભરેલ બે ગાયોનાં થયા મોત.