Chhotaudepur : ભારે વરસાદ પછી ઘરમાં ઘૂસ્યા પાણી, સોફા પણ પાણીમાં તરવા લાગ્યા, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Sep 2021 02:22 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછોટાઉદેપુરઃ બોડેલી પંથકમા મુશાળાધાર વરસાદ વરસ્યો હતો. બે કલાકમાં 3.1 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. દીવાન ફળીયા, રજાનગર વિસ્તારમાં પાણી પાણી થઈ ગયું હતું. રામ નગર સોસાયટીમાં ઘરોમાં પાણી ભરાયા હતા.