છોટાઉદેપુરઃ જનીયારા ગામમાં બાળકો ઓટલે બેસી ભણવા મજબૂર, જુઓ કેવી છે સ્થિતિ?
Continues below advertisement
છોટાઉદેપુરના જનીયારા ગામમાં આજ દિવસ સુધી બાળકોને શાળાનું મકાન મળ્યું નથી. બાળકો ગામમાં મકાનના ઓટલા પર ભણવા માટે મજબૂર છે. બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે ગામના જ વ્યક્તિએ ઓટલો આપ્યો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Chhotaudepur Gujarat News Condition Forced Children Study ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates Janiyara Village Otlo