Chhotaudepur| આ ખાસ અવસરને લઈને ભાજપ કોંગ્રેસના નેતાઓ આવ્યા એકમંચ પર અને પછી....
abp asmita
Updated at:
16 Nov 2023 11:14 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppChhotaudepur| બિરસામુંડા જન્મજયંતિ નિમિત્તે છોટાઉદેપુરમાં રાઠવા સમાજના ભાજપ કોંગ્રેસના નેતાઓ એકમંચ પર આવ્યા છે. જાતિના દાખલા સહિતના પડતર પ્રશ્નોના ઉકેલ માટે રાજકીય નેતાઓ ઉપસ્થિતિ થયા હતા.