Chhotaudepur|કરોડોના ખર્ચે તૈયાર થયેલ ST બસ ડેપો શોભાના ગાંઠિયા જેવું, બે મહિનાથી લોકાર્પણ નથી થયું
abp asmita
Updated at:
12 Nov 2023 08:10 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppChhotaudepur| બે કરોડના ખર્ચે તૈયાર કરાયેલા એસટી બસ ડેપોનું છેલ્લા બે મહિનાથી લોકાર્પણ થયું નથી. જેના કારણે એસટી બસ ડેપોમાં અવર જવર કરતા લોકોને ભારે હાલાકી પડી રહી છે.