વાયબ્રન્ટ સમિટ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દુબઈમાં રોકાણકારો સાથે કરી બેઠક, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

વાયબ્રન્ટ સમિટ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દુબઈમાં રોકાણકારો સાથે કરી બેઠક. દુબઈના બે દિવસીય પ્રવાસે હતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ. સુરતી ઊંધિયાના ભાવમાં 40 ટકાનો કરાયો વધારો. માર્કેટમાં શાકભાજીના ભાવ વધતા સુરતી ઉંધીયું થયું મોંઘુ. ગોધરામાં ગટરના પાણીના નિકાલની કામગીરી હાથ ધરાઈ. પાલિકાએ 45 દિવસમાં કાયમી ગટરના પાણીના નિકાલની આપી ખાતરી. વડોદરામાં યુવતી પર સામુહિક દુષ્કર્મ અને આત્મહત્યા મામલે પોલીસે શુક્રવારે ઓએસઈ સંસ્થાના સંચાલકની કરશે પૂછપરછ. સંજીવ શાહ અને પ્રીતિ નાયરને પાઠવાયું સમન્સ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram