મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની મુંબઈમાં ઉદ્યોગપતિ દિલીપ સંઘવી સાથે બેઠક, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
02 Dec 2021 05:03 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મુંબઈમાં ઉદ્યોગપતિ દિલીપ સંઘવી સાથે કરી બેઠક. અમરેલીમાં બાગાયતી પાકને નુકસાન. રાજુલામાં રવિ પાક થયો નષ્ટ. ગીરસોમનાથના નવા બંદરની બોટ દરિયામાં ડૂબી. ભારે પવન અને વરસાદના કારણે માછીમારો થયા ગુમ.