રાજ્યમાં કોરોના ફરી વકરતા મુખ્યમંત્રી રૂપાણીએ વ્યક્ત કરી ચિંતા, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોનાના તમામ નિયમોને નેવે મુકનાર રાજકીય પક્ષોના કાર્યકરોને મુખ્યમંત્રી રૂપાણીએ નિયમનું પાલન કરવા ફરી એક વખત અપીલ કરી છે. રાજ્યમાં ફરી એકવાર કોરોના સંક્રમણના કેસમાં વધારો થયો છે ત્યારે મુખ્યમંત્રીએ રાજકીય પક્ષોના કાર્યકર્તાઓને ટકોર કરી કે કોરોના ગયો નથી એટલે માસ્ક પહેરીએ અને સોશલ ડિસ્ટંસનું પાલન કરીએ અને વિજયનો વિનમ્રતાથી ઉજવણી કરીએ