કોરોનાકાળમાં બાળકો મોબાઈલ એડિકશનનો ભોગ બન્યા, માતા-પિતા માટે ચોંકાવનારો કિસ્સો

Continues below advertisement

કોરોનાકાળમાં બાળકો મોબાઈલ એડિકશનનો ભોગ બન્યા છે. ઘરે રહેવાથી બાળકોમાં મોબાઈલ, કેમેરા અને કોમ્પ્યુટરનું એડિકશન વધી રહ્યું છે. જેના કારણે તેમના વર્તનમાં બદલાવ આવ્યો છે. હિંસક વર્તન વધારતી ગેમના કારણે બાળકો હિંસક બન્યા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram