પાટણના સમીમાં અથડામણ, 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત
Continues below advertisement
પાટણ સમીના મોટા જોરાપુર ગામે સામાન્ય બાબતે બે જૂથો વચ્ચે અથડામણ થઇ હતી. આ અથડામણમાં 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે સમી સિવિલ હોસ્પિટલાં ખસેડવામાં આવ્યા હતા.
Continues below advertisement