રાજ્યમાં ધોરણ 1થી 5ના વર્ગો ઓફલાઈન શરુ થઇ શકે, શિક્ષણ મંત્રીનો સંકેત, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
11 Nov 2021 10:52 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં ધોરણ 1થી 5ના વર્ગો ઓફલાઈન શરુ થઇ શકે છે. આ સંકેત આપ્યો છે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ. કોરોના સંક્રમણ ઓછું થશે અને બાળકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને આ શાળા ખોલવાનો નિર્ણય લેવામાં આવશે. શિક્ષણ વિભાગ કમિટી બનાવશે અને તેમાં વાલીઓના સલાહ સૂચન લેવામાં આવશે અને પછી જ ઓફલાઈન વર્ગો બાબતે નિર્ણય લેવાશે.