વીર નર્મદ યુનિવર્સિટીનું અણઘડ આયોજન,વિદ્યાર્થીઓ કેમ્પસમાં આપી રહ્યા છે ઓનલાઈન પરીક્ષા
abp asmita
Updated at:
01 Dec 2021 12:59 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને લઈને સમાચાર મળી રહ્યા છે. અહીંયા યુનિવર્સિટીના અણઘડ આયોજનના કારણે કોલેજ કેમ્પસમાં જ ઓનલાઈન પરીક્ષા લેવામાં આવી રહી છે. કોલેજમાં આવીને વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા આપી રહ્યા છે.