CM Bhupendra Patel | રવિવારે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટની બેઠક
Continues below advertisement
CM Bhupendra Patel | રવિવારે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટની બેઠક
CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આવતીકાલે મળશે કેબિનેટની બેઠક.. આવતી કાલે સાંજે 4.30 વાગ્યે મળશે કેબિનેટ બેઠક રવિવારે બેઠક બોલાવતા અધિકારીઓ અને મંત્રીઓમાં આશ્ચર્ય જોવા મળી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં રવિવારે કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે. રજાના દિવસે મંત્રિમંડળની કેબિનેટની બેઠક મળશે. રવિવારે બેઠક બોલાવતા અધિકારીઓ અને મંત્રીઓમાં આશ્ચર્ય ફેલાયું છે. કોઈ મહત્વના નિર્ણય સમયે આ રીતે બેઠક બોલાવવામાં આવતી હોય છે. રવિવારે સાંજે સાડા ચાર વાગ્યે કેબિનેટની બેઠક મળશે.. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આવતીકાલે મળશે કેબિનેટની બેઠક.CM Bhupendra Patel | રવિવારે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટની બેઠક
Continues below advertisement