CM ભૂપેન્દ્ર પટેલે અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાતની રોજગારી અંગે શું કહ્યું?
Continues below advertisement
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુપરવાઈજર્સ-ઈન્સ્ટ્રક્ટર્સને નિમણૂક પત્રક એનાયત કરવાના કાર્યક્રમમાં હાજરી આપી હતી. અહીંયા તેમણે સંબોધન કરતા કહ્યું કે, જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓનો સામનો સ્મિત સાથે કરવો જોઈએ.
Continues below advertisement