'જ્યારે પ્રાન્ત કચેરીની અંદર મને બોલાવ્યો ત્યારે મને એક રૂમની અંદર હું જેમ આતંકવાદી હોઉં એ પ્રકારે મને બેસાડવામાં આવ્યો'
Continues below advertisement
રાજકોટમાં કૃષિમંત્રી આર.સી ફળદુએ પત્રકાર પરિષદ યોજી હતી. તૌકતે વાવાઝોડાથી ખેડૂતોના નુકશાન બાદ રાજ્ય સરકારના રાહત પેકેજને લઈને કૃષિમંત્રીએ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસના મિત્રો ખોટી કોમેન્ટ પાસ કરી રહ્યા છે. મેં અનેક વાવાઝોડા જોયા છે. મને વાવાઝોડાનો અનુભવ છે. 87 ટકા સર્વેની કામગીરી પૂર્ણ કરી દીધી છે. ખેડૂતોને બે હેકટરની મર્યાદામાં 2 લાખ રૂપિયા મળશે.ઉનાળુ પાકમાં જે ખેડૂતોને નુકશાન થયું છે તે ખેડૂતોને એક હેકટર દીઠ 20000 રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે.
Continues below advertisement
Tags :
Bhavnagar Gujarat Government Junagadh Farmers South Gujarat Chief Minister Vijay Rupani Amreli Relief Package Agriculture Botad Damage Horticulture Crops Saurashtra Region Cyclone Tauktae Gir-Somnath