આગામી કેટલા દિવસ સમગ્ર રાજ્યમાં કોરોના રસીકરણ બંધ રાખવાની CM રૂપાણીએ કરી જાહેરાત

Continues below advertisement

વાવાઝોડાના સંકટને લઈ બે દિવસ રસીકરણ બંધ રાખવાનો આરોગ્ય વિભાગે નિર્ણય કર્યો હતો. 17 અને 18મેના રોજ  રસીકરણ બંધ રાખવા કલેકટરોને આદેશ કરવામાં આવ્યા છે. વાહનવ્યવહાર અને કોલ્ડ ચેઇન પર ચક્રવાતની અસરને રોકવા માટે, તા. 17, 18 મેના રોજ, બધા જિલ્લા / નિગમમાં કોવિડ 19 રસીકરણ સત્રો રદ કરવા સૂચના આપવામાં આવી છે. 4

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram