કોરોનાની વેક્સીનને લઇને સર્વેની કામગીરી 75 ટકા પૂર્ણ થયાનો મુખ્યમંત્રી રૂપાણીનો દાવો
Continues below advertisement
કોરોનાની વેક્સીનને લઇને સર્વેની કામગીરી 75 ટકા પૂર્ણ થયાનો મુખ્યમંત્રી રૂપાણીએ દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે, એક સપ્તાહમાં સર્વેની કામગીરી પૂર્ણ થશે. કેન્દ્ર સરકાર જથ્થો ફાળવશે તે પ્રમાણે તબક્કાવાર વેક્સિનેશનનું કામ થશે.
Continues below advertisement