મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેરાત, વિધવા બહેનોના લગ્ન માટે 50 હજાર રૂપિયા અપાશે

Continues below advertisement

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંવેદનશીલ જાહેરાત કરી છે. વિધવા બહેનોના લગ્ન માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 50 હજાર રૂપિયાની જાહેરાત કરી છે. તો સાથે જ કોરોનામાં અનાથ થયેલા બાળકોને 2 હજાર રૂપિયાની સહાય કરવામાં આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram