Surat માં આમ આદમી પાર્ટીની જીત પર CM વિજય રુપાણીએ શું કહ્યુ?
Continues below advertisement
આમ આદમી પાર્ટી કૉંગ્રેસ માટે પડકાર તરીકે ઉભી થઇ છે. કોંગ્રેસના વિકલ્પ તરીકે સુરતમાં આમ આદમી પાર્ટી ઉભરી છે. મુખ્યમંત્રી વિજય રુપાણીએ સુરતમાં આમ આદમી પાર્ટીની જીત અંગે આ નિવેદન આપ્યું હતું.
Continues below advertisement