કોસ્ટ ગાર્ડે ખંભાતના અખાતમાં માછીમારોને કર્યા એલર્ટ, માછીમારોને પરત ફરવા આપી સૂચના
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 May 2021 05:55 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોસ્ટ ગાર્ડના ડોનીયર એરક્રાફ્ટ વિમાનની મદદથી ખંભાતના અખાતમાં દૂર સુધી ગયેલા માછીમારોને એલર્ટ કરવામાં આવ્યા હતા. કોસ્ટ ગાર્ડ દ્ધારા વિમાનથી એલર્ટ કરવામાં આવ્યા હતા. દરિયામાં દૂર સુધી ગયેલા માછીમારોને પરત આવવા સૂચના આપી દેવામાં આવી હતી.