Cold In India : વિવિધ રાજ્યોમાં ઠંડીનો પારો ગગડ્યો, દિલ્હીની હાલત કફોડી; જુઓ અહેવાલ

Continues below advertisement

Cold In India : વિવિધ રાજ્યોમાં ઠંડીનો પારો ગગડ્યો, દિલ્હીની હાલત કફોડી; જુઓ અહેવાલ

ઉત્તરથી માંડી પશ્વિમ ભારતમાં કડકતી ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે... હરિયાણા, પંજાબ, ઉત્તરપ્રદેશમાં શીત લહેરની સાથે સાથ ધુમ્મસને કારણે માણસોને હાલ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.. રાજધાની દિલ્હીમાં આજે વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ છવાયો છે.. રાજસ્થાન અને પંજાબમાં તો તાપમાનનો પારો શૂન્યથી નીચે નોંધાયો છે... પૂર્વ દિલ્હીમાં વાયુ પ્રદુષણ વધતા એર ક્વોલિટી ઈન્ડેક્સ 400થી વધી ગયો છે.. ફરીદાબાદ, ગાઝિયા બાદ અને ગુડગાવમાં પણ પ્રદુષણનું સ્તર જોવા મળી રહ્યું છે... આ પ્રદુષણના કારણે વૃદ્ધો અને બાળકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા માટેની સૂચના આપવામાં આવી છે.. પ્રદુષણ અને ધુમ્મસના કારણે લોકોના સ્વાસ્થ્ય પર માઠી અસર જોવા મળી રહી છે.. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram