ગુજરાતના આ વિસ્તારમાં આગામી બે દિવસ કોલ્ડ વેવની કરાઇ આગાહી, જુઓ વીડિયો
Continues below advertisement
ગુજરાતના કચ્છમાં આગામી બે દિવસ કોલ્ડ વેવની હવામાન વિભાગે આગાહી કરી હતી. આગામી બે દિવસ ધુમ્મસભર્યું વાતાવરણ રહેવાની શક્યતા છે.
Continues below advertisement