રાજ્યમાં ઠંડીનો પારો ગગડ્યો, આ 16 શહેરો ઠુંઠવાયા,જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement
રાજ્યમાં ઠંડીનો પારો સતત ગગડતા નાગરિકો ઠુંઠવાઈ રહ્યા છે. રાજ્યમાં 16 શહેરોમાં ઠંડીનો પારો 15 ડિગ્રીની નીચે પહોંચી ગયો છે. 9.2 ડિગ્રી સાથે અમદાવાદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram