ગુજરાતમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે લોકડાઉન થશે કે કેમ તે અંગે સાંજે યોજાશે કોર કમિટિની બેઠક, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 May 2021 04:02 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતમાં લોકડાઉન અંગે આજે સાંજે મળનારી કોર કમિટિની બેઠકમાં નિર્ણય લેવાશે. આવતીકાલથી તમામ નિયંત્રણની મુદ્દત પુરી થતી હોવાથી આ બેઠક યોજાશે.