પાટણ: રસ્તાઓ પર પડેલા ખાડાઓના કારણે વાહન ચાલકો ત્રાહિમામ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
મહાનગરોની સાથે નાના શહેરોમાં પણ રસ્તાઓની કફોડી હાલત જોવા મળી રહી છે. પાટણમાં રસ્તાઓ પર પડેલા ખાડાઓના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. રોડ પર બે ફૂટથી 10 ફૂટ સુધીના ખાડાઓ પડેલા છે.
Continues below advertisement