દ્વારકા: વરસાદ બાદ રસ્તાઓની હાલત બિસ્માર, ઓખા-જામનગર હાઈવેની સ્થિતિ ખરાબ
Continues below advertisement
દ્વારકામાં વરસાદ બાદ હાલાકી સર્જાઈ છે. રસ્તાઓની હાલત બિસ્માર થઇ છે. જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડે છે. ઓખા-જામનગર હાઈવેની સ્થિતિ ખરાબ થઇ છે. ખાડા પડી જતા કમરનો દુઃખાવો વધી રહ્યો છે.
Continues below advertisement