રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની શું છે સ્થિતિ, રાજ્યમાં સિઝનના કેટલા ટકા ખાબક્યો વરસાદ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Sep 2021 04:34 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 31.52 ઈંચ વરસાદ ખાબક્યો છે. જે સિઝનનો કુલ 93.88 ટકા છે. બે તાલુકામાં પાંચથી દસ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે.