કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ ડ્રગ્સ-દારૂ મુદ્દે ગુજરાત સરકાર પર કર્યા પ્રહાર, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
21 Nov 2021 10:03 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ દારૂ અને ડ્રગ્સથી ગુજરાતના યુવાધનને બરબાદ કરવાનું કાવતરું ચાલતું હોવાનો આરોપ લગાવ્યો છે. વ્યારામાં જન જાગરણ સમ્મેલનનું આયોજન કરાયું હતું.