આ રોગની સારવાર મફતમાં કરવામાં આવે તેવી કોગ્રેસ ધારાસભ્ય લલિત કગથરાએ કરી માંગ
Continues below advertisement
રાજ્યમાં મ્યુકરમાઇકોસિસના દર્દીઓ સતત વધી રહ્યા છે. કોગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ કહ્યું કે, મ્યુકરમાઇકોસિસની સારવાર માટેના ઇન્જેક્શનની અછત સરકાર દૂર કરે. સૌથી વધુ દર્દીઓ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. કગથરાએ માંગ કરી હતી કે ઇન્જેક્શનના અભાવે દર્દીઓના ઓપરેશન અટક્યા છે. તેમણે માંગ કરી હતી કે બ્લેક ફંગસની સારવાર આયુષ્યમાન અને મા કાર્ડમાં સરકાર મફતમાં કરે.
Continues below advertisement