કોંગ્રેસ MLA પૂનમ પરમારે માસ્ક દંડ અંગે સરકારને લીધી આડે હાથે

Continues below advertisement

વિધાનસભામાં બુધવારે માસ્ક મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય પૂનમ પરમારે સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, ખિસ્સા કાતરુને શરમાવે તેવું કામ સરકાર કરે છે. સરકારે દંડ ફટકારવાની જગ્યાએ માસ્ક આપવાની જરૂર હતી. નાયબ મુખ્યમંત્રીએ વળતા જવાબમાં કહ્યું દંડ હાઈકોર્ટે નક્કી કર્યો હોવાથી તેની ટિકા ન કરી શકાય. જો તમારા હિંમત હોય તો ગૃહની બહાર કોર્ટના નિર્ણયની ટિકા કરી જણાવો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram