પાટણ મેડિકલ કૌભાંડ મામલાની તપાસ નિવૃત જજ પાસે કરાવવાની કોગ્રેસના ધારાસભ્યએ કરી માંગ
Continues below advertisement
પાટણ યુનિવર્સિટીના મેડિકલના પ્રશ્નપત્રના રી-ચેકિંગમાં કૌભાંડનો ખુલાસો થયો હતો. આ ગેરરીતિ પર કુલપતિએ મૌન સેવી લીધું છે. આ તરફ પાટણના કૉંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે સનસનીખેજ દાવો કર્યો છે. જે કુલપતિ છે.. તેઓ જ 2018માં હતા રિ-એસસમેંટના કન્વીનર હતા. કિરીટ પટેલે પાટણની યુનિવર્સિટીને ભ્રષ્ટાચારનો અડ્ડો ગણાવી હતી અને હાઈકોર્ટના નિવૃત જજ પાસેથી તપાસ કરાવવાની માંગ કરી હતી.
Continues below advertisement